Select Language :  
Want to know about best reading movement | World best innovation book reading experiments
SignIn Home FAQ Contact Us
Name  
Email ID
   
 
  • Readers : 847
  • Books : 1499
  • Reviews : 2036
Review Detail
Back
  Invite Your Friend To Read This Book Review
  Show All Reviews For This Book
Book Name : હોમી જહાંગીર ભાભા
Author Name : મનુભાઇ ભટ્ટ
Publisher Name :
Review : વિશ્વમાં છ મહાશકિતઓ છે જેમાં ભારતનું નામ પણ છે, જે પરમાણું શકિતનું રહસ્ય જાણે છે. ભારત એ શાંતિપિ્રય દેશ છે એ પરમાણુ શકિતનો ઉપયોગ સંહાર માટે નહિ, પરંતુ દેશના વિકાસકાર્યો માટે પ્રયોગમાં લાવવા માટે કરે છે. એનું શ્રેય આપણા દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને ફાળે જાય છે. પરંતુ તેને કિ્રયાત્મક રૂપ આપનાર હતા. આપણા મહાન વૈજ્ઞાનિક ર્ડા. હોમી ભાભા.
ર્ડા. ભાભાનો જન્મ એક પારસી પરિવારમાં ઓકટોબર ૧૯૦૯માં થયો હતો. ર્ડા.ભાભાના દાદા હરપુસજી ભાભા શિક્ષાશાસ્ત્રી હતા. તેમના પિતા ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર ભણીને મુંબઇમાં પ્રસિ વકીલ તરીકે ગણાયા. ર્ડા. ભાભા વિલક્ષણ બુિનાં હતા અને તેમને ઊંઘ ઓછી આવતી હતી. ર્ડા. ભાભાએ સર્વપ્રથમ અમેરિકામાં પરમાણુ રીએકટર સ્થાપિત કરવાવાળા મહાન વૈજ્ઞાનિક એનરિકો ફેર્મી સાથે રોમમાં કામ કર્યુ હતુ. ર્ડા. ભાભાના મૃત્યુ બાદ ટ્રોમ્બેનું પરમાણુ અનુસંધાન કેન્દ્રનું નામ ભાભા પરમાણું અનુસંધાન કરી દેવામાં આવ્યુ.
User Name : Chohanbhavini
Themes of Book :
Book Solution :
Book Image :
 
Select Language :  
Your Review :
Your User Name : New User Registration
Your Password :
Enter Code :