Select Language :  
Want to know about best reading movement | World best innovation book reading experiments
SignIn Home FAQ Contact Us
Name  
Email ID
   
 
  • Readers : 847
  • Books : 1499
  • Reviews : 2036
Review Detail
Back
  Invite Your Friend To Read This Book Review
  Show All Reviews For This Book
Book Name : નીલમપરીની બંસરી
Author Name :
Publisher Name :
Review : પરી અને નાની
નાનકડું ગામ હતું. આ ગામમાં બે બહેનો રહેતી હતી. એકનું નામ નાની હતુ અને બીજીનું નામ હતુ મોટી. ઘરમાં ન હતા મા બાપ કે કોઇ સગું વહાલું. લોકોનાં કામ કરીને ગુજરાત ચલાવે. મોટી કામચોર અને આળસુ હતી આખો દિવસ પડી પાથરી રહેતી ન કરે કામકાજ કે ન કરે રસોઇ પાણી. નાની લોકોના કામ કરી૦૦.ને કામકરી થાકી ને આવે ઘરનુ કામ કરી રસોઇ કરે એટલે મોટી ખાવા બેસી જાય. ખાતી જાય અને વાતો કરતી જાય. રાધેલુ બધંુ હોઇયા કરી જાય. નાની બિચારી જે કંઇ વધ્યું હોય તે ખાઇ ને સંતોષ માનતી.
એક દિવસે સવારે નાની ઘર પાછળના બગીચામાં ગઇ. ફૂલછોડ જોતી એ બાગમાં ફરવા લાગી. એટલામાં એના કાને મ્યાંઉ મ્યાંઉ નો અવાજ આવ્યો. બિલાડીને જોતા જ નાની ખિજાઇ ગઇ અને નીચે પડેલી સોટી જોઇને બોલી હરામ જાદી! મારી બેનની બુરાઇ કરે છે એટલામાં તો બિલાડી અદ્રશ્ય થઇ ગઇ અને પરી બની. પેલી પરી હાથ પકડીને બોલી બહેન! આજથી તંુ મારી વિશ્વાસુ સહેલી બની. હુ પરલોકની પરી છું ઘરતી પર સહેલ કરવા આવી છું. એક જાદુગરે મને બિલાડી બનાવી દીધી હતી. તુ મારી જાદુઇ છડીને અડી અને મારા શરીરે સ્પર્શ કર્યો. જેથી હું મારા અસલ સ્વરૂપમાં આવી ગઇ એ બદલ હું તારો આભાર માનુ છું.

ધ્રુવ અને અષ્ટાવક્ર
ધ્રુવ ઉત્તમપાદ રાજાની પટરાણી સુનિતિનો પુત્ર હતો. ધ્રુવ અને સુનિતિના કમનસીબે ઉત્તમપાદ તેમની બીજી પટરાણી સુરુચિને વધારે ચાહતા હતા અને તેના તરફ વધારે પક્ષપાતી હતા. નોકરાણીઓ કહે હા! રાણી સુરુચિ આવી રહી છ,ે તેણીનું એક માત્ર ધ્યેય પોતાના પુત્ર ઉત્તમ ને રાજમૂકુટ પહેરાવવાનું હતંુ બિચારો ધ્રુવ. જેવી રાણી સુરુચિ પોતાના પુત્ર પાસે આવી કહ્યુ,મા
મા પિતાજી નવરા છે હુ જાઊં અને તેમના ખોળામાં બેસુ? અવશ્ય મારા દીકરા ભવિષ્યમાં રાજા તરીકે એ તારું અધિકાર પૂર્ણ સ્થાન છે.
જયારે ધ્રુવે ઉત્તમનો ઉત્તમનેત્તમપાદના ખોળામાં બેઠેલો જોયો ત્યારે તે પણ તેઓની તરફ દોડી ગયો. હું પણ મારા પિતાના ખોળામાં બેસીશ. બિલકુલ નહીં તને ત્યાં બેસવાનો અધિકાર નથી. ચાલ્યો જા.,ધ્રુવે કહ્યુ મા, હુ કયાં જાઉ? ભગવાન નારાયણ પાસે જા. અને ફરીથી મારા પુત્ર તરીકે જન્મવાનુ વરદાન મેળવ. તે પછી જ તુ ઉત્તમના જેવા અધિકાર ભોગવી શકીશ. મા, હુ કયાં જાઉ? તેના શબ્દોથી દુભાયેલો ધ્રુવ રડતો રડતો પોતાની માતા પાસે ગયો. ધ્રુવ શા માટે રડે છે ? ધ્રુવે કહ્યુ મને મારા પિતાજીના ખોળામાં બેસવાનો અધિકાર નથી. ધ્રુવ તેની વાત સાચી છે તેણે કહ્યું ફકત ઉત્તમને જ રાજાના ખોળામાં બેસવાનો અધિકાર છે પોતાના આસું છૂપાવી સુનિતિએ તેને ઉઠાવી લીધો અને અંદર ગઇ.
પોતાની માતા હાથમાં જઇ સલામત થઇ ધ્રુવ શાંત થઇ ગયો અને વિચાર મગ બની ગયો. ધ્રુવ માના આશીર્વાદ લઇને જંગલમાં નીકળી ગયો. તે દરમ્યાન નારદમુનિને સુરુચિના ક્રુર શબ્દો અને ધ્રુવનું અપમાન ધ્રુવનું ખૂબ કળવા લાગ્યાં. નારદજી ધ્રુવના અડગ નિર્ણયથી ખૂબ પ્રસન્ન થયા. મારી સાથે પુનરુકિત કર - ૌ નમો ભગવતે વાસુદેવાય નમ: શબ્દો ઉચ્ચારતો મધુવનમાં જવા નીકળ્યો. નારદ ઉત્તમના મહેલ માં ગયા. નારદના ધ્યાનમાં આવ્યુ કે, ઉત્તમપાદે આદરપૂર્વક તેમને આવકાર આપ્યો છતાં તેમનુ ધ્યાન કયાંય બીજે હતંુ આ દરમિયાન ધ્રુવ મધુવનમાં પહોંચી ગયો હતો. પહેલા જંગલમાંથી મેળવી શકાતા ફળ પર જીવ્યો. ધીમે ધીમે તેણે તે પણ છોડી દીધા ધાસ પતા પર જ નિર્વાણ કર્યો. ત્રીજે મહિને પાણી, ચોથા મહીને હવા અને પાંચમાં છા મહિને હવા વગર નિર્વાહ કર્યો. ધ્રુવના ઉગ્રતની હવા પ્રસરતી નઇ સ્વર્ગમાં ભડભડાટ મચી ગયો. હે પ્રભુ ! અમને બચાવો. નિરાશન થાઓ હું પૃથ્વી પર ઉતરીશ અને ધ્રુવ જેમાગે છે તે વરદાન હું તેને આપીશ અને ધ્રૂવ આંખ ખોલી. તે મધુવનમાં આવ્યો તે હું જાણું છું તુ મહાન રાજા બનીશ તુ ૩૬૦૦૦ વર્ષો સુધી રાજ કરીશ.આવી હતી ધ્રુવની પ્રભુ ભકિત.

પરી અને નાની
નાનકડું ગામ હતું. આ ગામમાં બે બહેનો રહેતી હતી. એકનું નામ નાની હતુ અને બીજીનું નામ હતુ મોટી. ઘરમાં ન હતા મા બાપ કે કોઇ સગું વહાલું. લોકોનાં કામ કરીને ગુજરાત ચલાવે. મોટી કામચોર અને આળસુ હતી આખો દિવસ પડી પાથરી રહેતી ન કરે કામકાજ કે ન કરે રસોઇ પાણી. નાની લોકોના કામ કરી૦૦.ને કામકરી થાકી ને આવે ઘરનુ કામ કરી રસોઇ કરે એટલે મોટી ખાવા બેસી જાય. ખાતી જાય અને વાતો કરતી જાય. રાધેલુ બધંુ હોઇયા કરી જાય. નાની બિચારી જે કંઇ વધ્યું હોય તે ખાઇ ને સંતોષ માનતી.
એક દિવસે સવારે નાની ઘર પાછળના બગીચામાં ગઇ. ફૂલછોડ જોતી એ બાગમાં ફરવા લાગી. એટલામાં એના કાને મ્યાંઉ મ્યાંઉ નો અવાજ આવ્યો. બિલાડીને જોતા જ નાની ખિજાઇ ગઇ અને નીચે પડેલી સોટી જોઇને બોલી હરામ જાદી! મારી બેનની બુરાઇ કરે છે એટલામાં તો બિલાડી અદ્રશ્ય થઇ ગઇ અને પરી બની. પેલી પરી હાથ પકડીને બોલી બહેન! આજથી તંુ મારી વિશ્વાસુ સહેલી બની. હુ પરલોકની પરી છું ઘરતી પર સહેલ કરવા આવી છું. એક જાદુગરે મને બિલાડી બનાવી દીધી હતી. તુ મારી જાદુઇ છડીને અડી અને મારા શરીરે સ્પર્શ કર્યો. જેથી હું મા
User Name : rathoddhrti
Themes of Book :
Book Solution :
Book Image :
 
Select Language :  
Your Review :
Your User Name : New User Registration
Your Password :
Enter Code :