Select Language :  
Want to know about best reading movement | World best innovation book reading experiments
SignIn Home FAQ Contact Us
Name  
Email ID
   
 
  • Readers : 847
  • Books : 1499
  • Reviews : 2036
Review Detail
Back
  Invite Your Friend To Read This Book Review
  Show All Reviews For This Book
Book Name : દૂધ ગંગા
Author Name :
Publisher Name :
Review :
સહુ સમાન
આજે રહીમાં ખૂબ ખુશ હતી. તેની પરીક્ષા પતી ગઇ. તે આજે તેના દાદા દાદી પાસે ગામડે જવાની હતી. તેને દાદી દાદા સાથે રહેવાનું ખૂબ ગમતંુ. તે લોકો અહીં આવતા ત્યારે વધારે દિવસ ન રહેતા. દાદાને તેમની ખેતીની ચિંતા રહેતી અને દાદીમાને સુંદરી ગાયની. આમેય દાદીમાને મુંબઇમાં રહેવાનુ ન ગમતું. રહીમાના બાપુના મિત્ર મહેતાકાકા ગામડે જવાના હતા. રહીમાં તેમની સાથે રેલગાડીમાં બેસીને દાદા દાદી પાસે પહોંચી ગઇ. તેને જોઇને દાદા દાદી ખૂબ ખુશ થઇ ગયા. રહીમા તો નાચવા લાગી. બીજે દીવસે સહીમાં સાંજે દાદા દાદી સાથે ખેતર ગઇ નદી કિનારે મજાનું આંબાવાડિયંુ અને ખેતર હતુ. તેણે ટી.વી સિવાય એવુ કયારેય નહીં જોયેલું.
રહીમા દાદીમાની આંગળી પકડી આખા ખેતર અને વાડીમાં ફરી. વળી જાતજાતના ફળ, ફુલ, ચકલી અને કોયલ જોઇ અને અવાજોથી વાતાવરણ મજાનું લાગતંુ હતંુ. રહીમાને તો મજા પડી. સાંજે દાદીમાં તેને બજાર લઇ ગયા. બજારની પાસે જ રમતનું મેદાન હતંુ. ત્યાં છોકરીઓ દડાથી રમેછે. તો એક છોકરીએ નજીક આવીને રહીમાનાં દાદીને પૂછયુ, રહેમ આજી, આ કોણ છે? તમારા મહેમાન છે કે? જુબી આતો મારી દીકરી રહીમાં છે. તે મુંબઇથી આવી છે. રહીમા, ચાલ અમારી સાથે રમવા ચાલ. અમારી સાથે રમવા ચાલ તને ગમશે? જુબીએ કહ્યુ : દાદીમાએ હા પાડી અને રહીમા રમવા ગઇ. ત્યાં એક છોકરી હતી. તે હરિજન હતી. રહીમા પાસે ગઇ. તારું નામ શું છે? તેણ કહ્યુ : 'રૂખીશ્ તે તેને રમવા લઇ ગઇ. બધા આ દ્રશ્ય જોતા રહી ગયા. બીજે દિવસે રૂખી મેદાનમાં ન આવી. રહીમા ને ન ગમ્યુ. તે રૂખીનું ઘર શોધતી શોધતી તેને મળવા ગઇ. રૂખી સૂતી હતી. તેની બા દવા લેવા દવા લેવા ગયેલા તેમણે આવીને રૂબીને દવા આપી અને રૂખીનો તાવ ઉતરી ગયો.
રહીમા અને રૂખી સાથે ખેતરે આવવાનું નક્કી કર્યું તે પ્રમાણે ખેતરમાં ગયા. રહીમાના દાદાજી ત્યારે કામ કરતા હતા. તે સમયે જ તેને સાપ કરડયો,દાદાજીએ બૂમાબૂમ કરવા લાગ્યા. રહીમા અને રૂખી દોડયા. રૂખીએ પોતાની ઓઢણી ફાડીને દાદાજીના પગે જયા સાપ કરડયો હતો ત્યાં થોડો ભાગ કાપીને તેમના પગ પર બાંધીને મોઢેથી સાપનું ઝેર ચૂસવા લાગી. થોડીવારમાં દાદાજીની તબિયત સુધરી પણ રૂખીને ચક્કર આવ્યા અને તે પડી ગઇ. દાદાજી તેને તેડીને સરકારી દવાખાને ગયા. ગામમાં વાત ફેલાતા ત્યા બધા ભેગા થયા. રૂખીની સારવાર થઇ. દાદાજીને પણ દવા આપી. થોડીવારમાં રૂખીએ આંખ ખોલી રહીમાના દાદીમા તેને વળગી પડયા અને બોલ્યા, રૂખી કોઇ નાનું નથી કે કોઇ મોટંુ નથી આપણે બધા સરખા છીએ આપણે બધા ભગવાન બાળક છીએ.
કોઇપણ દિવસ ઉંચનીચ કે જાતિભેદ ન રાખવો બધાને સરખુ માન આપવું
User Name : rathoddhrti
Themes of Book :
Book Solution :
Book Image :
 
Select Language :  
Your Review :
Your User Name : New User Registration
Your Password :
Enter Code :