Select Language :  
Want to know about best reading movement | World best innovation book reading experiments
SignIn Home FAQ Contact Us
Name  
Email ID
   
 
  • Readers : 847
  • Books : 1499
  • Reviews : 2036
Why Reading
Back
Review : વાંચન એક અદભૂત આદત છે. વાંચન આપણ ને પોતાની જાણકારી મેળવવા માટે નો આનંદ આપે છે. વાંચન સારો શોખ છે. તે એક મહાન શીખવા માટે નો માર્ગ અને તેથી તે એક મહાન આદત છે! પુસ્તકો નુઁ ઝડપી વાંચન આપણા કૌશલ્ય ને સુધારી શકે છે. બાળપણ થી જ વાંચન ટેવ હશે તો બાળકો ને પોતાના ભાષા કૌશલ્ય સુધારવા માં મદદ રહેશે. સંશોધન કેન્દ્રે સાબિત કરી બતાવ્યું છે કે વાંચન થી સર્જનાત્મક વિચાર કરી શકો છો. વાંચન યાદશક્તિ માં વધારો કરેછે. તેને સુધારે છે.સારા વાંચન થી અસ્વસ્થતા થી છૂટકારો મળે છે. નવલકથાઓ અથવા કથાઓ નું વાંચન આપણ ને એક નવી દુનિયામાં લઈ જાય છે જ્યાં આપણે પુસ્તકો ને ખૂબ જ સારા મિત્રો બનાવી શકીએ છીએ.